મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

(નિફ્ટી200 આલ્ફા 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના આલ્ફા સ્કોરના આધારે ઇન્ડેક્સમાં વેઈટેડ કરવામાં આવે…