લીગ સ્ટેજની 5માંથી 4 મેચમાં જીત સાથે 9 પૉઈન્ટ્સ મેળવી ટેબલમાં ટૉપ પર (એક મેચ વરસાદને કારણે ધોવાઈ હતી)સાબરમતી સ્ટ્રાઈકર્સે ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો કર્ણાવતી કિંગ્સની ટીમે 20 ઓવર્સમાં 6 વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા કર્ણાવતી કિંગ્સ બેટિંગ રુદ્ર મયૂર પટેલ 42 રન (23 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા)સિદ્ધાર્થ વેકરિયા 40 રન (35 બોલ, 4 ચોગ્ગા)હિતેન મહેરા 33* રન (18 બોલ, 2 ચોગ્ગા, 3 છગ્ગા)સાબરમતી સ્ટ્રાઈકર્સ બોલિંગ વિકાસ મહલા 3 ઓવર્સ 34 રન 2 વિકેટરેયાન પટેલ 3 ઓવર્સ 17 રન 1 વિકેટ ડેનિશ પટેલ 2 ઓવર્સ 12 રન 1 વિકેટ188 રનના ટાર્ગેટ સામે સાબરમતી સ્ટ્રાઈકર્સની ટીમ 152 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ સાબરમતી સ્ટ્રાઈકર્સ બેટિંગ રાકેશ યાદવ 73 રન (42 બોલ, 6 ચોગ્ગા, 5 છગ્ગા)રાહુલ આહુજા 21 રન રન (13 બોલ, 4 ચોગ્ગા)સુજલ જીવાણી 21 રન (22 બોલ, 2 ચોગ્ગા)કર્ણાવતી કિંગ્સ બોલિંગ ઋતુરાજ દેસાઈ 4 ઓવર્સ 1 મેઈડન 13 રન 3 વિકેટ દિપાંશ ચૌહાણ 4 ઓવર્સ 23 રન 3 વિકેટ ચિંતન ગજા 4 ઓવર્સ 32 રન 3 વિકેટ મેન ઑફ ધ મેચ કર્ણાવતી કિંગ્સ તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન કરનારા હિતેન મહેરાને મેન ઑફ ધ જાહેર કરાયા હતા. મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમેલા હિતેને માત્ર 18 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તોફાની 33* રનની ઈનિંગ્સ રમી હતી
સાબરમતી સ્ટ્રાઈકર્સ સામે 35 રને જીત સાથે કર્ણાવતી કિંગ્સનો સેમી ફાઈનલમાં પ્રવેશ
