ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું

-પરિમલ નથવાણી ગુજરાતમાં સંસ્કૃતના અધ્યયન અને અધ્યાપનની સમૃદ્ધ તથા ગૌરવશાળી પરંપરા છે. આજે પડકાર પરંપરાનું સંરક્ષણ કરવાનો તો છે જ, પરંતુ પરંપરાગત વિદ્વત્તાને આધુનિક શૈક્ષણિક તકો સાથે સાંકળીને સંસ્કૃત શિક્ષણનું સક્રિય, સુલભ, સુદ્ઢ અને સમકાલીન માળખું ઊભું કરવાનો પણ છે. આ દિશામાં શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સંસ્કૃતના પરંપરાગત શિક્ષણને પ્રોત્સાહન…

આઈઆઈટીઈ ખાતે વનમહોત્સવ–૨૦૨૬ની ઉજવણી : “વૃક્ષારોપણ નહીં, વૃક્ષઉછેરને બનાવીએ સંકલ્પ”

પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનો સંદેશ; અધ્યાપકો તથા NSSના વિદ્યાર્થીઓએ વૃક્ષોના જતન અને સંવર્ધનનો સંકલ્પ લીધો ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે વનમહોત્સવ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના અધ્યાપકો અને NSSના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષઉછેર અને હરિયાળી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષોનું વાવેતર કરવા પૂરતો…