ભારતીય ટેબલ ટેનિસનો સૌથી સારો સમય છતાં 2036 ઓલિમ્પિક માટે અત્યારથી જ ગ્રાઉન્ડ લેવલ પર તૈયારી જરૂરી : સોમનાથ ઘોષ

ભારતીય ટેબલ ટેનિસ ટીમના કોચ અને ભૂતપૂર્વ ખેલાડી સોમનાથ ઘોષ સાથે ખાસ વાતચીત નરેન્દ્ર પંચોલી ગાંધીધામ ભારતીય ટેબલ ટેનિસ અત્યારે કદાચ તેના સૌથી શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ખેલાડીઓ હવે માત્ર ભાગ લેવા નથી જતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવાની દાવેદારી નોંધાવી રહ્યા છે. એટલે કે ટેબલ ટેનિસ હાલમાં દેશમાં સોથી સારા સમયમાંથી પસાર…