રિલાયન્સ રિટેલ અમદાવાદમાં લોંચ કરે છે પોતાની પ્રિમિયમ ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટનો 10મો સ્ટોર

વિનસ ગ્રાઉન્ડ સ્થિત અઝોર્ટ સ્ટોર અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ફેશન અને ટેકનોલોજીથી સુસજ્જ સીમલેસ ગ્રાહક અનુભવ પૂરો પાડશે અમદાવાદ ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલે પોતાની પ્રિમિયમ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટના દસમા સ્ટોરના શુભારંભની ઘોષણા કરી છે. અમદાવાદના નહેરુનગર ખાતે વિનસ ગ્રાઉન્ડ્સ સ્થિત સ્ટ્રેટમ બિલ્ડીંગ સ્થિત આ સ્ટોરનું ઉદ્ઘાટન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, શ્રી પરિમલ નથવાણી અને અઝોર્ટના…