જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા અમદાવાદમાં પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામની બીજી આવૃત્તિનું આયોજન

પેરેન્ટ એન્ગેન્જમેન્ટ પ્રોગ્રામ(પીઈપી) પ્લેટફોર્મ જેઆઈઆરએસ એલ્યુમ્નિ તથા પેરેન્ટ્સને એક મંચ પર લાવી સંભવિત વાલીઓ અને બાળકોને સર્વાંગી શિક્ષણ અને વિકાસનું મહત્વ સમજાવે છે અમદાવાદ રાયપુર ખાતે પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ (પીઈપી)ના સફળ આયોજન અને વાલીઓ તરફથી મળેલાં પ્રચંડ પ્રતિસાદ બાદ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (જેઆઈઆરએસ), બેંગાલુરૂ દ્વારા અમદાવાદમાં રવિવારે 17 ડિસેમ્બર, 2023ના રોજ મેરિયટ સિંધુભવન માર્ગ…