હીરામણિ શાળામાં ICAI દ્વારા Committee on career counsellingનું આયોજન કરવામાં આવ્યું
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના ધો. 10 થી 12 ના વિદ્યાર્થીઓ આવનારા સમયમાં પોતાની કારકિર્દીને સમજદારીપૂર્વક ઉત્તમ રીતે કંડારી શકે તે માટે The Institute of Chartered Accounts of India દ્વારા Committee on career counselling નું આયોજન કરવામાં આવ્યુ હતું. સુરેશ શાહ દ્વારા સી.એ.ના અભ્યાસક્રમનું સંપૂર્ણ અને સુચારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
