કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગમાં સ્પર્ધાના પહેલા દિવસે ભારતીય લિફ્ટર્સનો દબદબો, મિરાબાઈ સહિતના ખેલાડીઓએ નવા રેકોર્ડ સાથે મેડલ્સ જીત્યા
અમદાવાદ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. અમદાવાદના નારણપુરા ખાતેના વિર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાઈ રેહી સ્પર્ધામાં ભારતના એ. મહારાજન (ભારત) એ યુવા છોકરાઓ અને જુનિયર પુરુષોની 6૦ કિગ્રા શ્રેણીમાં સતત લિફ્ટ સાથે ડબલ ગોલ્ડ મેળવ્યો, ઋષિકાંત સિંહ ચાનંબમએ સિનિયર પુરુષોની 60 કિગ્રા શ્રેણીમાં પ્રભુત્વ મેળવ્યું,…
