opens

નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા હિંમતનગર ખાતે આવિષ્કાર હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું

મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે હિંમતનગર એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક…