સધર્ન કમાન્ડના GOC-in-C લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડની મુલાકાત લીધી
સંયુક્ત સૈન્ય કામગીરી, ઓપરેશનલ તૈયારી અને આંતર-સેવા સમન્વય વધુ મજબૂત બનાવવા ઉચ્ચસ્તરીય ચર્ચા યોજાઈ નવી દિલ્હી ભારતીય સેનાના સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર, AVSM, VSM એ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM, VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C), સાઉથ વેસ્ટર્ન…
