ભારતે અમદાવાદ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં 13 મેડલ સાથે અભિયાન પૂર્ણ કર્યું

4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ ભારતના નામે; ત્રણેય પેરા રિકર્વ ટીમ ઇવેન્ટમાં પોડિયમ ફિનિશ, હરવિંદર સિંહે બે ગોલ્ડ જીત્યા અમદાવાદ અમદાવાદના ઐતિહાસિક સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 13 મેડલ સાથે પોતાના અભિયાનનો અંત કર્યો છે. ભારતે સ્પર્ધામાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 7…

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો અમદાવાદમાં પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજોની આગેકૂચ

હરવિંદર સિંહ અને ભાવનાએ ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યું ; આવતીકાલે પેરા કમ્પાઉન્ડમાં શીતલ દેવી સહિતના તીરંદાજો મેદાનમાં ઉતરશે અમદાવાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો આજે સત્તાવાર પ્રારંભ થયો હતો. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિશ્વભરના પેરા તીરંદાજોએ વિવિધ કેટેગરીમાં પોતાની સ્પર્ધાત્મક સફરની શરૂઆત કરી હતી. પ્રથમ…

IBFPL સીઝન-2માં ગ્લોરિયસ ગુજરાત ડબલ ચેમ્પિયન, પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં વિજય સાથે દબદબો

અમદાવાદમાં રમાયેલી ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગમાં ગુજરાતનો શાનદાર દેખાવ; મેઘાલય ચેલાંગ રનર્સ-અપ, તમિલનાડુ બાઇસન્સ ત્રીજા સ્થાને અમદાવાદ ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન (IBFF) દ્વારા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA), અમદાવાદના સહયોગથી 23થી 26 જુલાઈ દરમિયાન યોજાયેલી ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ (IBFPL) સીઝન-2નો રોમાંચક સમાપન થયો. ચાર દિવસ સુધી ચાલેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશની શ્રેષ્ઠ પુરુષ…