બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઉર્જા ક્ષેત્રમાં વૃદ્ધિની સંભાવનાઓનો લાભ લેવા માટે બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે તેના બરોડા બીએનપી પરિબા એનર્જી ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ન્યુ ફંડ ઓફર (એનએફઓ) રજૂ કરી છે જે 21 જાન્યુઆરી, 2025થી 4 ફેબ્રુઆરી, 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. ભારત વિકાસશીલ અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્ર તરફ સંક્રમણ કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ રોકાણકારોને વિસ્તરતા ઉર્જા ક્ષેત્રનો લાભ મેળવવા સક્ષમ બનાવે છે. એવું કહેવાય છે કે “ઊર્જા…
