GGOY ના ચોથા રાઉન્ડમાં 55 ગોલ્ફરોએ ભાગ લીધો
અમદાવાદ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડર હેઠળ ગુલમોહર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના ચોથા રાઉન્ડમાં 55 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા 25 થી 27 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં, કૈરવ શાહ 79 ગ્રોસ અને 41 પોઈન્ટના સ્કોર સાથે લીડરબોર્ડમાં ટોચ પર રહ્યો. અવતાર સિંહ 80 ગ્રોસ અને 39…
