નેશનલ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરીના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બીજા લેવલમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિબદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ…
