નેશનલ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરીના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

Spread the love

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ,આંતરરાષ્ટ્રીય ઈંગ્લીશ ઓલ્મ્પીયાડ તેમજ નેશનલસ સાયન્સ ઓલ્મ્પીયાડમાં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાંધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી બીજા લેવલમાં  પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું. વિદ્યાર્થીઓની આ સિધ્ધિબદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા પીનાક્ષી વડોદરિયા, , કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

Total Visiters :281 Total: 1500577

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *