૧૪મી ઓપન ગુજરાત ડે-નાઈટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ ફૂટબોલ કપ-૨૦૨૬માં એઆરએ એફસી ચેમ્પિયન
રાજકોટ ૧૪મી ઓપન ગુજરાત ડે-નાઈટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ કપ-૨૦૨૬માં એઆરએ એફસીએ ઇન્કમ ટેક્સ અમદાવાદ સામે ફાઇનલમાં ૨-૧થી વિજય સાથે સ્પર્ધા જીતી લીધી હતી. વિજેતા ટીમને ૧ લાખ અને રનર અપને ૫૧,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને ૭,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. એઆરએ એફસી માટે અમન શાહ અને નોરજ…
