ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026: વેઈટલિફ્ટર ઋષિકાંત સિંહે ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, ગોલ્ડ ચૂકી ગયો

સ્નેચ રાઉન્ડમાં નવો રેકોર્ડ બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું, 60 કિગ્રા વર્ગમાં કુલ 264 કિગ્રા વજન ઊંચક્યું, ભારતને બીજો મેડલ મળ્યો ગ્લાસગો ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ભારત માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારતના 28 વર્ષીય વેઈટલિફ્ટર ચનંબમ ઋષિકાંત સિંહે મેન્સ 60 કિગ્રા કેટેગરીમાં شાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ આ…