ભારતના ઓલિમ્પિક્સ મેડલના સ્વપ્નને સાકાર કરવા સજ્જ સાપુતારાનું સ્પોટર્સ કોમ્પલેક્સ

સાપુતારામાં માત્ર કુદરતી સૌંદર્ય જ આકર્ષણનું કેન્દ્ર નથીઃ સાપુતારાના અત્યાધુનિક વિશાળ સ્પોટર્સ કોમ્પલેક્સ પર બહારથી  પણ નજર નાખીએ તો તેમાં ચાલતી વિવિધ રમત પ્રવૃત્તીને જોવાનું કોઈને પણ મન થઈ જાય સાપુતારા કુદરતી સૌંદર્ય માટે જાણીતા રાજ્યના હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષે એવા અનેક જોવાલાયક સ્થળો છે. પણ ખુબજ ઓછા લોકો જાણતા હશે કે આ હિલ…