અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે દશેરા નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન
અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા આયોજિત શસ્ત્રપૂજનમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના હોદ્દેદારો સહિત સભ્યો અને શૂટર્સ જોડાયા અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર દશેરાના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો અને…
