રામ મંદિર ટ્રસ્ટના પહેલા CEO બન્યા એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટની બેઠકમાં લાગી મહોર; થયો ખુલાસો
રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEOની જાહેરાત કરવામાં આવી છે. CEO પદ માટે 5585 અરજીઓમાંથી ત્રણ લોકોની એક પેનલ સર્ચ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવીહતી, જેમાંથી અંતિમ પસંદગી કરવામાં આવી છે. અયોધ્યા અધિકૃત અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિર ટ્રસ્ટને તેના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મળી ગયા છે. એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને રામ…
