જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું સંકલિત પરિણામ

Spread the love

વિક્રમી ત્રિમાસિક આવક રૂ. 30,640 કરોડવાર્ષિક 11.3ની વૃધ્ધિ

વિક્રમી ત્રિમાસિક EBITDA રૂ. 13,116 કરોડવાર્ષિક 14.8ની વૃધ્ધિ

90 લાખ કરતાં વધારે નેટ સબસ્ક્રાઇબર્સના ઉમેરા સાથે અને માથાદીઠ માસિક 25 GB ડેટા વપરાશ સાથે નેટવર્ક અગ્રેસર

જિયોફાઇબર વ્યવસાયની વૃધ્ધિનું ચાલકબળ; ઉત્તરોત્તર વધારમાં 80% હિસ્સો

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયો તેના ટ્રૂ 5G નેટવર્કને રોલઆઉટ કરવામાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. જિયો ડિસેમ્બર 2023 પહેલા સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ કરવાની કામગીરી પૂર્ણ કરવા માટે નિર્ધારીત દિશામાં ગતિ કરે છે. નવો જિયોભારત ફોન નેટવર્ક અને ડિવાઇસની ક્ષમતાઓ સંયોજિત કરનારું જિયોનું વધુ એક સંશોધન છે જેનાથી ‘2G મુક્ત ભારત’ના વિઝનને વેગવાન બનાવવામાં મદદ મળશે અને ઇન્ટરનેટ દરેક માટે સુલભ બનશે. આ રોકાણો સાથે જિયો આગામી વર્ષોમાં કનેક્ટિવિટી અને ડિજિટલ પ્લેટફોર્મ ક્ષેત્રે વૃદ્ધિની ગતિને વેગ આપવાની સફર પર આગળ વધશે.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *