બીજી સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન મલય, પ્રસુન્ના, સોનલ ફેવરિટ તરીકે રમશે
ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે….
