60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ થઈ

10M એર રાઈફલ અને 50M પ્રોન રાઈફલ 25M સેન્ટર ફાયર પિસ્તોલ મેન અને 25M સ્પોર્ટ્સ પિસ્તોલ મહિલા ISSF ઈવેન્ટ માટે ઈવેન્ટ્સ પૂર્ણ થઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્વસ્તિક જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર હાજર રહ્યા હતા અને વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા.

જીયો સંસ્થાએ સફળતાપૂર્વક વ્યુપોઈન્ટ 2023નું આયોજન કર્યું

એચઆર શેપર્સ સાથે મળીને આ સીમાચિહ્ન કોન્ક્લેવમાં માનવ સંસાધનોમાં વધતા AI એકીકરણની શોધ થઈ મુંબઈ Jio સંસ્થાએ સફળતાપૂર્વક વ્યુપોઈન્ટ 2023નું આયોજન કર્યું, એક HR કોન્ક્લેવ કે જેમાં AI અને HRના આંતરછેદની શોધ કરવામાં આવી હતી, જેમાં આ ટેક્નોલોજીઓ કેવી રીતે ભરતી, સંચાલન અને કાર્યબળના વિકાસને ફરીથી આકાર આપી રહી છે તેના પર પ્રકાશ પાડે છે….

TIE અમદાવાદ તેના સભ્યો માટે પીકલ બોલ ઇવેન્ટનું સફળ આયોજન કર્યું

અમદાવાદ  ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન ને સમર્પિત અમદાવાદના ટોચના બિઝનેસ એસોસિએશન ટાઈ (TIE) સંસ્થાએ તેના એસોસિએટ સભ્યો માટે પીકલ બોલ ઇવેન્ટનું સફળ આયોજન કર્યું છે. જેની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવો આ  સમારંભ અમદાવાદમાં એપી પીકલ બોલ ક્લબ ખાતે યોજાયો હતો. TIE અમદાવાદમાં પીકલ બોલ ઈવેન્ટ તેના સભ્યોમાં ભાતૃભાવના ભાવના તથા તંદુરસ્ત જીવનશૈલી ને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વનો બની રહે છે. આ ઈવેન્ટને તેમાં સામેલ થનાર સમુદાય તરફથી અદભુત પ્રતિભાવ સાંપડ્યો હતો અને સમગ્ર ઈવેન્ટ દરમિયાન તમામ લોકોએ ભારે ઉત્સાહ અને સ્પર્ધા ભાવના દાખવી હતી. વિવિધ જોડીઓમાં વહેંચાયેલા આ સમારંભમાં પ્રતિભા અને ભાવનાનું નોંધપાત્ર ઉચ્ચ વલણ જોવા મળ્યું હતું. પસંદ કરાયેલી જોડી ભારે ઉર્જા અને રોમાંચ સાથે સાચા અર્થમાં પીકલ બોલ ભાવના દર્શાવી હતી. આ સમારંભના વિજેતાઓની ગૌરવભેર જાહેરાત કરવામાં આવી હતી કે શ્રી જીતેષ મહેતા અને અશેષ શાહ અપવાદરૂપ કૌશલ્ય દાખવી તથા સ્ટ્રેટેજીક ગેમ પ્લે મારફતે ચેમ્પિયન જાહેર કર્યા હતા. શ્રી કૌશલ સોપારકર અને  કુમાર મનિષ ખૂબ ઓછા ગુણથી ટોચનું સ્થાન ગુમાવીને રનર્સઅપ જાહેર કર્યા હતા. તેમને અત્યંત ખેલદિલીપૂર્વક નોંધપાત્ર ખેલ ભાવના અને ચંચળતા દાખવી હતી. વધુમાં માસ્ટર નીવ ભગત અને તેના અદભૂત પર્ફોર્મન્સ અને ઈવેન્ટ દરમિયાન નોંધપાત્ર દેખાવને કારણે મેન ઓફ ધ મેચ જાહેર  કર્યા   હતા. સમારંભની સાંજ TIE ના સભ્યો માટે મોજ મસ્તી થી ભરપૂર રહી હતી. સામેલ થનાર સભ્યોએ ભારે રોમાંચ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ પરસ્પર અર્થપૂર્ણ સંબંધો વિકસાવીને પોતાનું પ્રોફેશનલ નેટવર્ક સબળ બનાવ્યું હતું. આ સમારંભ ને સંબોધન કરતાં TIE અમદાવાદ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદી એ તમામ સભ્યોએ દાખવેલી સક્રિયતા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિજેતાઓને અભૂતપૂર્વ પર્ફોર્મન્સ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “પીકલબૉલ ઈવેન્ટ ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન પ્રદર્શિત કરવામાં સભ્યો માટે તંદુરસ્ત સ્પર્ધા અને નેટવર્ક સ્થાપિત કરવાની ઉત્તમ તક બની રહી હતી. સમગ્ર સમારંભ દરમિયાન રજૂ કરવામાં આવેલી પ્રતિભાની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આપણે આ પ્રકારના સમારંભ યોજવામાં ચાલુ રાખીશું અને એસોસિએટ સભ્યોના બનેલા આપણાં સમુદાયો માટે સમૂહ ભાવના સાથે મનોરંજન માટેની તક પૂરી પાડતા રહીશું.”

એલએન્ડટી ફાઇનાન્સે નાણાંકીય વર્ષ 2023માં સફળતાપૂર્વક રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) એકત્ર કરી

મુંબઈ, 08 જૂન, 2023 – દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાયનાન્સ લિમિટેડે (એલટીએફ) નાણાંકીય વર્ષ 2023માં રૂ. 585 કરોડની સોશિયલ/સસ્ટેનેબિલિટી લિંક્ડ રૂપી લોન (SLL) સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 200 કરોડની સરખામણીએ 193 ટકા વધી છે. સુવિધા હેઠળ એલટીએફ ત્રણ મહત્વપૂર્ણ ટકાઉપણા સાથે સંકળાયેલા ઉદ્દેશ્યો પર પ્રગતિ હાંસલ કરવા…

લાલીગા ફૂટબોલ સ્કૂલ અને એમટીવી ઈન્ડિયા બેંગ્લોરમાં ફૂટબોલ ફિયેસ્ટાનું સફળતાપૂર્વક આયોજન કર્યું

એક-દિવસીય ફેસ્ટિવલમાં 400-500 ફૂટબોલ ઉત્સાહીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ફૂટબોલ ટુર્નામેન્ટ, નોલેજ સેન્ટર, એન્ટરટેઈનમેન્ટ ઝોન અને માસ્ટરક્લાસ સત્રો દર્શાવવામાં આવ્યા હતા. બેંગ્લોર MTV ઈન્ડિયા સાથે મળીને લાલિગા ફૂટબોલ સ્કૂલ્સ (LLFS) બેંગ્લોરમાં યુવા ફૂટબોલ ઉત્સાહીઓ માટે એક દિવસીય ફૂટબોલ ફિયેસ્ટાની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. હલાસુરુમાં સાઉથ યુનાઈટેડ ફૂટબોલ ક્લબ ગ્રાઉન્ડ ખાતે…