ભારતના સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર પ્લેટફોર્મ તરીકે Carzbazzarની દેશવ્યાપી વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજના
અમદાવાદ યુઝ્ડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક Carzbazzar પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી-સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની પરંપરાગત…
