રિલાયન્સ અને ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી
ભારતમાં સૌથી અલાયદી અને આકર્ષક એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને એકસાથે લાવવાનું કાર્ય સંપન્ન આ સંયુક્ત સાહસ ભારતની ડિજિટલ સ્ટ્રીમિંગ ઇકો-સિસ્ટમના પરિવર્તનનું નેતૃત્વ કરવા અને સમગ્ર એન્ટરટેઇનમેન્ટ તથા સ્પોર્ટ્સમાં લીનિયર ટીવી સ્પેસ વિસ્તારવા માટે તૈયાર છે રિલાયન્સે સંયુક્ત સાહસની મૂડી વધારવા માટે ₹ 11500 કરોડનું રોકાણ કર્યું રિલાયન્સ આ સંયુક્ત સાહસનું સંચાલન અને એકીકરણ કરશે નીતા એમ. અંબાણી તેના ચેરપર્સન…
