રિલાયન્સ રિટેલ લિમિટેડે ‘પહાડી લોકલ’ બ્રાન્ડને તેના બિઝનેસ સહિત હસ્તગત કરવા સાથે, હેતુ-આધારિત બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ્સ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા સુદૃઢ કરી
સ્વદેશી ઘટકો -સભાનપણે પહાડોના સોર્સિંગમાં મૂળિયા ધરાવતી ,પ્રકૃતિની શક્તિથી સંચાલિત બ્રાન્ડનું એકીકરણ મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલર, રિલાયન્સ રિટેલ લિમિટેડે પહાડી ગુડનેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ‘પહાડી લોકલ’ બ્રાન્ડનું તેના બિઝનેસ સહિત હસ્તાંતરણ પૂર્ણ કર્યાની આજે જાહેરાત કરી છે. ‘પહાડી લોકલ’ ઝડપથી વિકસી રહેલી ભારતીય બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ છે જે તેની પ્રકૃતિ આધારિત, હિમાલયના કુદરતી સ્ત્રોતોથી પ્રેરિત…
