ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો

60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ છે મુંબઈ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ જેણે ભારતમાં અનેક નવીન ઈટીએફ રજૂ કર્યા છે, તેણે ઈટીએફ વિશે ભારતીય ગ્રાહકોની ધારણાઓને સમજવા માટે એક અનોખા પ્રકારનો પ્રથમ અભ્યાસ હાથ ધર્યો છે. “ડીકોડિંગ ઈટીએફ પરસેપ્શન્સ” શીર્ષક હેઠળનો આ સર્વે 15 શહેરોમાં ફેલાયેલા 2109 રોકાણકારોમાં હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મેટ્રો…