વિરાટને લીધે ભારતીય ક્રિકેટ ટીમમાં ફિટનેસનું આગવું કલ્ચર ઊભું થયુઃ રાજકુમાર શર્મા

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ અમદાવાદમાં મારી એકેડમીના 50થી વધુ ક્રિકેટર્સ ઊચ્ચકક્ષાનું ક્રિકેટ રમ્યા, અનુજ રાવત તાજેતરમાં આઈપીએલની ટીમમાં પસંદ થયો છે અમદાવાદ વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટમાં ફિટનેસનું આગવું કલ્ચર ઊભું કર્યું છે. એક સમયે ભારતીય ક્રિકેટર્સની ફિટનેસ અન્ય દેશોની સરખામણીએ ઊતરતી કક્ષાની હતી પણ હવે વિરાટની ફિટનેસ અંગેની સક્રિયતાને જોયા…