ભારતીય પ્રવાસીઓ માટે થાઈલેન્ડમાં વિઝા-ફ્રી એન્ટ્રી યથાવત્, હવે 30 દિવસ સુધી મળશે પ્રવેશ
વિઝા-મુક્ત સુવિધા બંધ કરવાની વિચારણા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો; ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે થાઈ સરકારે નિયમોમાં કર્યો ફેરફાર નવી દિલ્હી થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અગાઉ મળતી 60 દિવસની વિઝા-મુક્ત અવધિ હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવી છે. ગેરકાયદે વસવાટ, માનવ તસ્કરી અને ઓનલાઈન છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં…
