P&G ઇન્ડિયા તેની દરેક ઓફિસો અને સાઇટ્સ પર અત્યાર સુધીમાં સૌથી મોટી એમ્પ્લોયી વોલંટિયર ડે પહેલ સાથે P&G શિક્ષાના 20 વર્ષની ઉજવણી કરી રહી છે
P&G શિક્ષા 2005માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તેણે શાળા પ્રવેશ અને શિક્ષણ સહાય વંચિત સમુદાયો અને શાળાઓના બાળકોને પૂરી પાડી છે, જેણે 2 દાયકાથી વધુના સમયમાં 50 લાખથી…