હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનવવા માગ
મિશન હમ ભારતના બ્રાહ્મણો વતી, મિશન સંયોજક યોગેશ્વર નારાયણ શર્મા અને સંયોજક કર્નલ રાજપુરોહિત અને હરિયાણા બ્રાહ્મણ સમાજના સેંકડો લોકોની હાજરીમાં હરિયાણાના હિસારમાં પત્રકાર પરિષદમાં હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
