will create deeper engagement

“ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિક અભિયાન માટે ગાઢ જોડાણની રચના કરશે”: નીતા એમ. અંબાણી

આઇ.ઓ.સી.ના સભ્ય નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ આવકારદાયક છે અને તેનામાં વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાન માટે અઢળક નવી તકો અને…