અમદાવાદમાં વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 7 દેશોના 700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
22થી 31 ઓક્ટોબર દરમિયાન રાજપથ ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય ચેસનો જંગ જામશે; ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એમ ત્રણ ફોર્મેટમાં યોજાશે સ્પર્ધા, ભારતીય ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવવાની તક અમદાવાદ ગુજરાતની રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવવાની દિશામાં અમદાવાદ ખાતે પ્રતિષ્ઠિત વેસ્ટર્ન એશિયન યુથ અને જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. 22થી 31 ઓક્ટોબર દરમિયાન એસ.જી….
