ધીરુભાઈ અંબાણી સ્કૂલ અંડર-16 (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે પ્રથમ ઈનિંગની લીડથી વિજય
ડાબેથી કથન પટેલ, યક્ષ પટેલ, નીલ પુરાની, જૈનિલ પટેલ ધીરુભાઈ અંબાણી સ્કૂલ અંડર-16 (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે પ્રથમ ઈનિંગની લીડથી વિજય થયો હતો. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે 88.5 ઓવરમાં10 વિકેટે 271 રન કર્યા હતાં. જેમાં કથન પટેલે 174 બોલમાં 114 રન કર્યા હતા અને…
