અમદાવાદ
અંડર-16 ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટમાં વિજયનગર સ્કૂલનો પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિદ્યાનગર હાઈસ્કૂલ સામે વિજય થયો હતો. વિદ્યાનગર સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગ્સમાં 184 અને બીજી ઈનિંગ્સમાં આઠ વિકેટે 132 રન બનાવ્યા હતા જેના જવાબમાં વિજયનગર એજ્યુકેશન સોસાયટીએ પ્રથમ ઈનિંગ્સમાં 205 અને બીજી ઈનિંગ્સમાં ત્રણ વિકેટે 69 રન બનાવ્યા હતા.
ટૂંકો સ્કોર
વિદ્યાનગરઃ 61.3 ઓવરમાં 184 (દેવ ચૌહાણ 39, યજાનયે પાઠક 25, તનિષ્ક શર્મા 48 રનમાં 6, તિલક પંડ્યા 18 રનમાં 2 વિકેટ)
વિજયનગરઃ 66.2 ઓવરમાં 205 (યશ પટેલ 104, તનિષ્ક શર્મા 31, કુશ પટેલ 48 રનમાં 2, મિહિર મોદી 17 રનમાં બે વિકેટ)
વિદ્યાનગરઃ બીજી ઈનિંગ્સઃ 22 ઓવરમાં 132 (દેવ ચૌહણ 26, કેવિન જનસારી 25, યજાનયે પાઠક 23 રન, સુર્યા 30 રનમાં બે, તનિષ્ક શર્મા 25 રનમાં ચાર વિકેટ)
વિજયનગરઃ બીજી ઈનિંગ્સઃ 30 ઓવરમાં ત્રણ વિકેટ (યશ પટેલ 32, તનિષ્ક શર્મા 32, કેવિન જનસારી 12 રનમાં બે વિકેટે)