વર્લ્ડ ટેબલ ટેનિસ ડે પર હરમિત, માનવ અને માનુષને જીએસટીટીએ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા
સુરત ગુજરાતનાં ટોચનાં 3 ખેલાડી હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને માનુષ શાહને સુરતનાં અવધ ઉટોપિયામાં 23 એપ્રિલનાં રોજ વર્લ્ડ ટેબલ ટેનિસ ડેની ઉજવણી પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા સન્માનિત કરાયા હતા. ભારતનાં નંબર-1 હરમિતને શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો રોકડ પુરસ્કાર 1 લાખ રૂપિયા (2023માં પંચકુલા ખાતે સિનિયર નેશનલ જીતવા બદલ) એનાયત કરાયો. જ્યારે…
