આઈટીએફ મહિલા ટેનિસમાં ગુજરાતની ઝિલ દેસાઈ આઉટઃ આજે સિંગલ્સ-ડબલ્સની ફાઈનલ
અમદાવાદ એસ એસએજી મોલકેમ 15કે આઈટીએફ મહિલા ટેનિસ ટૂર્નામેન્ટની સિંગલ્સની સેમિફાઈનલમાં ગુજરાતની ઝિલ દેસાઈનો અદકાર સામે 6-0,6-2થી પરાજય થયો હતો. સ્થાનિક ફેવરિટ ખેલાડીનો આજના દિવસ નબળો રહ્યો હતો અને તે રમતમાં લયબદ્ધતા જાળવી ન શકાતા હારી ગઈ હતી. ઝિલનો તાજેતરના વર્ષોમાં આઈટીએફ ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ સ્કોર રહ્યો હતો. સિંગલ્સની અન્ય સેમિફાઈનલમાં રશિયાની ટોચની ક્રમાંકિત યાશિનાનો…
