એટીએસે આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, પોરબંદરથી મહિલા સહિત ચારની ધરપકડ
આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા 4 આતંકીમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ, સુરતના રહેવાસી ઝુબેરની શોધ જારીઅમદાવાદપોરબંદરમાં ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરમાં…
