વેપારીઓ ગ્રાહક પાસેથી સામાન ખરીદી દરમિયાન મોબીલ નંબર નહીં માગી શકે
નવી દિલ્હીઆપણે બધાએ જોયુ હશે કે મોલ કે કોઈ અન્ય જગ્યા પર શોપિંગ કરવા જઈએ ત્યારે બીલ બનાવતી વખતે દુકાનદાર કે બીલ બનાવનાર તમારી પાસે મોબાઈલ નંબરની માંગણી કરતો હોય છે પરંતુ તમે તેને મોબાઈલ નંબર આપવાની ના પાડી શકો છો. વાસ્તવમાં આજકાલ જાતભાતની છેતરપીંડી અને વિવિધ પ્રકારના કોલ આવતા હોવાથી કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતમાં…
