દ.આફ્રિકાને 78 રને હરાવી ભારતે વન-ડે શ્રેણી જીતને ઈતિહાસ રચ્યો
સેમસને 114 બોલમાં 108 રનની ઇનિંગ રમી, ભારતે નવમાંતી બીજી વખત શ્રેણીમાં વિજય મેળવ્યો ડરબન ભારતે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી છે. પાર્લમાં રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી સંજુ સેમસને સદીની ઇનિંગ રમી…
