ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે સમાવેશ અને સામાજીકરણની અવિસ્મરણીય સાંજે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની યજમાની કરી
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) ના સભ્યોને આઈપીએલ 2023ની પ્રથમ ક્વોલિફાયર ટીમ, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મળવાની અને જીવનભરની યાદો બનાવવાની તક મળી અમદાવાદ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે ધ લીલા, ગાંધીનગર ખાતે એક અસાધારણ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) અને તાતા આઈપીએલ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના સભ્યોને એકસાથે આવ્યાં હતાં. આ અસાધારણ મેળાવડાએ…