કેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહમાં ફાયરિંગમાં બેના મોત
ઓટાવાના સાઉથ એન્ડ કન્વેન્શન હોલમાં બે લગ્ન સમારોહ દરમિયાનની ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ ટોરન્ટોકેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહ દરમિયાન થયેલા ફાયરિંગમાં બેના મોત થયા છે અને બીજા છ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર પાછળના કારણની હજી જાણકારી સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘાયલ લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ…
