April 2024

બિહારના પૂર્વ ડે. સીએમ સુશીલ કુમાર મોદીને છ માસથી કેન્સર

લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કંઇ કરી નહીં શકે નવી દિલ્હી ભાજપના નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી તેમણે પોતે જ…

પદ્મીનીબા વાળાનો રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ

રાજકોટના પેલેસ રોડ પરના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા- ક્ષત્રિય મહિલાઓનો અન્ન ત્યાગ રાજકોટ લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ…

16 વર્ષથી ટીમના તાલમેલના અભાવે RCB હારે છેઃ રાયડૂ

આરસીબીની બોલર્સ હંમેશા અંદાજીત સ્કોર કરતા વધુ રન આપે છે, બેટર્સ હંમેશા અંડર પરફોર્મ કરે છે આઈપીએલ 2024માં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત છેલ્લી 16 સિઝન જેવી જ જોવા મળી…

156.7 કિમીની ઝડપે બોલ ફેંકી મયંક યાદવે રેકોર્ડ તોડ્યો

યુવા બોલર આઈપીએલમાં સૌથી વધુ 155+ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર બોલર બની ગયો બેંગલુરુ લખનઉ સુપર જાયન્ટ્સના યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે આઈપીએલ 2024માં ફરી એકવાર પોતાની ઘાતક…

વધુ બે રાજકીય પક્ષો આઈટીની રડાર પર, નોટિસની તૈયારી

તમિલનાડુ- આંધ્રના બે પ્રાદેશિક પક્ષોને લગતો મામલો છે, સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો આરોપ નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા…

કેજરીવાલ લીકર પોલીસીકાંડના કિંગપિન-મુખ્ય સૂત્રધારઃ ઈડી

કેજરીવાલ કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે લિકર પોલિસી 2021-22 તૈયાર કરવાના ષડયંત્રમાં સામેલ હતા નવી દિલ્હી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઈડીએ પોતાનો…

મનમોહનસિંહ એક વખત ચૂંટણી લડીને હાર્યા, વડાપ્રધાન બન્યા

મનમોહનસિંહ 1999ની લોકસભા ચૂંટણી લડ્યા ત્યારે તેમને ભાજપના વિજય મલ્હોત્રાએ 30 હજાર મતોથી હરાવ્યા હતા નવી દિલ્હી લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે…

સિદ્ધાર્થે કોહલીને આઉટ કરવાનું કોચને આપેલું વચન નિભાવ્યું

સિદ્ધાર્થને જસ્ટિન લેંગરે આર્મ બોલ ફેંકતા જોયો ત્યારે તેની પાસેથી કોહલીને આઉટ કરવાનું વચન લીધું હતું બેંગલુરૂ આઈપીએલ 2024ની 15મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ…

ભારતના 60 કામદારોની બેચ ઈઝરાયેલ માટે રવાના થઈ

આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ રવાના થશે, લાખ ભારતીયોને નોકરીની આશા નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા યુધ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેચ ઈઝરાયલ માટે રવાના થઈ…

અરવિંદ કેજરીવાલે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી

ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ ધરપકડ કરી લેવામાં આવી હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી…

તાઈવાનમાં ભૂકંપની વચ્ચે ચીને 30થી વધુ વિમાન ઘૂસાડ્યા

નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી, તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપે છે તાઈપેઈ શક્તિશાળી ભૂંકપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યુ છે. આમ છતાં…

પાક.માં વધુ એક હિન્દુ યુવતીના અપહરણથી લોકો રસ્તા પર

ડેરા મુરાદ જમાલી નામના કસ્બામાં રહેતી હિન્દુ યુવતી પ્રિયા કુમારીનુ અપહરણ, પોલીસ તપાસ કરતી નહતી કરાચી પાકિસ્તાનમાંથી શરણાર્થી બનીને આવેલા હિન્દુઓને સીએએ હેઠળ નાગરિકતા આપવાનો વિરોધ કરનારા લોકો પાકિસ્તાનમાં હિન્દુ…

પત્ની બુશરા બીબીને ભોજનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ

બુશરા હાલમાં પોતાના ઘરમાં જ બંધ છે, પાકિસ્તાનની સરકારે આ ઘરને સબ જેલમાં ફેરવી નાંખ્યું છે ઈસ્લામાબાદ હાલમાં જેલના સળિયા ગણી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને ચોંકાવાનારો આક્ષેપ કરતા…

વર્લ્ડ બેંકનું અનુમાન, ભારતીય અર્થતંત્રને લઈને ખુશખબર, 2024માં 7.5 ટકા દરથી વધશે

ભારતીય અર્થવ્યવસ્થાના માટેએક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વિકાસ કરશે. વર્લ્ડ બેંકના આ પૂર્વ અનુમાનની તુલના…

માત્ર 48 બોલમાં મયંક યાદવે બ્રેટ લી-અખ્તરને પછાડ્યા

મયંક સહિત કુલ 5 બોલરો જ આ લીગમાં 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે બોલ ફેંકી શક્યા છે બેંગલુરૂ આઈપીએલ 2024માં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે…

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનું નામ ઈડીના વકીલોની યાદીમાં

ભાજપ અને ઈડી સાથે મળીને કામ કરી રહ્યા હોવાનો આપના નેતા સૌરભ ભારદ્વાજનો આક્ષેપ નવી દિલ્હી ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હી બેઠક પરથી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે.…

કુરાન સળગાવનારા સલવાન મામિકાનું નોર્વેમાં મોત થયું

નોર્વેના અધિકારીઓએ આ મીડિયા રિપોર્ટને સમર્થન પણ નથી આપ્યું અને તેનું ખંડન પણ નથી કર્યુ ઓસ્લો સ્વીડનમાં કુરાન સળગાવીને કરોડો લોકોનો રોષ વહોરી લેનાર સલવાન મોમિકાનુ નોર્વેમાં મોત થયુ હોવાનો…

સત્તા પર આવીશું તો ભ્રષ્ટાચાર સામે ઈમાનદારીથી લડીશુઃ રમેશ

સત્તા આવીશું ત્યારે લોકશાહી રીતે અને સંસદીય સમિતિને સામેલ કરી તમામ બાબતોની સમીક્ષા કરીશું નવી દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જમીન કૌભાંડમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને લિકર પોલિસી કેસમાં દિલ્હીના…

અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું

699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું નવી દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ…

વિશ્વના અબજોપતિની યાદીમાં 200 ભારતીયોના નામ સામેલ

આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે નવી દિલ્હી ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200…