699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને એનડીએના 152મા કોર્સ અને આઈએનએના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું
નવી દિલ્હી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી પરીક્ષા, 2023નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ડાઉનલોડ કરી શકાય છે. યુપીએસસી દ્વારા શેર કરવામાં આવેલી યાદી અનુસાર, અનમોલે એનડીએ અને એનએ 2 પરીક્ષા 2023માં ટોપ કર્યું છે, જ્યારે વિનીત બીજા ક્રમે અને મૌપિયા પાયરા ત્રીજા સ્થાને છે.
કમિશને કહ્યું કે 699 ઉમેદવારોએ આર્મી, એરફોર્સ અને નેવલ વિંગ હેઠળ નેશનલ ડિફેન્સ એકેડમીના 152મા કોર્સ અને ઈન્ડિયન નેવલ એકેડમીના 114મા કોર્સ માટે ક્વોલિફાય કર્યું છે.
UPSC NDA, NA 2 ટોપ 20 રેન્કહોલ્ડર ઉમેદવારો
અનમોલ
વિનીત
મૌપિયા પાયરા
પટના સુમંત
રોહિત પ્રકાશ
પ્રભાત પાંડે
સહજપ્રીત સિંહ
માધવેન્દ્રસિંહ કવિન્દ્રસિંહ જદ
અરુણ પ્રતાપ સિંહ
સુનંદ કુમાર
નવજોત સિંહ ગિલ
કુણાલ
પાર્થ સેહરાવત
સાહસ સંદીપ રાઉત
હર્ષિત કશ્યપ
અનુજા તિવારી
હસીન જમાન
આદિત્ય
સર્વેશ બરનવાલ
આદિત્ય રાજ