પિનેરા 74 વર્ષના હતા, આ ઘટના લાગો રેન્કોમાં બની હતી, આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છે
લાગો રેન્કો
ચિલીના પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થઇ ગયું છે. પૂર્વ પ્રમુખ અને એક અબજપતિ ટાયકૂનના ઓફિસ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી.
બંનેના કાર્યાલય વતી જણાવાયું કે અફસોસ સાથે આ માહિતી શેર કરી રહ્યા છીએ કે ચિલી ગણરાજ્યના પૂર્વ પ્રમુખનું નિધન થઈ થઈ ગયું છે. તેઓ 74 વર્ષના હતા. આ ઘટના લાગો રેન્કોમાં બની હતી. આ જગ્યાઓ રજાઓ માણવા માટે જાણીતી છે.