રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 પસંદગી ટૂર્નામેન્ટ

Spread the love

બરોડાની જેનીલ અને સુરતની પ્રજ્ઞિકા ચેમ્પિયન બની

રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની અન્ડર-7 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગીટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 27.7.2024 થી 28.7.2024 સુધી રાઇફલ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:
છોકરાઓ: છોકરીઓ:
1) જેનીલ પરમાર (બરોડા) – 7 પોઈન્ટ 1) પ્રજ્ઞિકા વાકા લક્ષ્મી (સુરત) – 6.5 પોઈન્ટ
2) દેવાંશ પટેલ (અમદાવાદ) – 6 પોઈન્ટ. 2) સ્વરા શાહ (બરોડા) – 6 પોઈન્ટ
3) વિહાન સોલંકી (ગાંધીનગર) – 6 પોઈન્ટ. 3) રિનેંગી દિયા (ગાંધીનગર) – 6 પોઈન્ટ
4) અગ્રવાલ અંશ (સુરત) – 6 પોઈન્ટ. 4) પટવારી આરાધ્યા (સુરત) – 5.5 પોઈન્ટ.
5) સોરકર જોશુઆ (અમદાવાદ) – 6 પોઈન્ટ. 5) કિયારા ખટનાની (અમદાવાદ) – 5 પોઈન્ટ.
ભાવેશ પટેલ (GSCA) દ્વારા દરેક ગ્રૂપમાં ટોપ ટેન ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી. ટોચના બે ખેલાડીઓ
કર્ણાટક ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Total Visiters :164 Total: 1497917

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *