હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી.  સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં.  દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં.  આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા શબ્દ પ્રમાણે હાવભાવ ઉત્તમ કવિઓની ઉત્તમ રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, આચાર્યા નીતાબેન શર્મા અને કૉ-ઓર્ડિનેટર ભાગ્યેશભાઈ જોષીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.

Total Visiters :159 Total: 1500366

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *