કુડો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલનું ગૌરવ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થી અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત કુડો (માર્શલ આર્ટ) સ્પર્ધામાં નેશનલ એવોર્ડ વિજેતા બન્યા સુરત મુકામે યોજાયેલ કુડો (માર્શલ આર્ટ) ફેડરેશન કપમાં અમીન આર્યન અવધકુમાર અંડર-10 માં નેશનલ લેવલે ત્રીજો નંબર મેળવે છે તથા અક્ષયકુમાર 16 મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં વર્ષ 2024-2025 માં ત્રીજો નંબર મેળવી હીરામણિ પ્રાયમરિ સ્કૂલ…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં નવરાત્રી નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પૂજા થાળી સુશોભન સ્પર્ધા યોજાઈ        હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવના ભાગરૂપે પૂજા થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સંસ્કૃતિમાં પૂજા વિધિનું મૂળ સારું મહત્વ છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પૂજામાં ભગવાનની આરતીની થાળીનું કલાત્મક અને ક્રિએટિવ સુશોભન કરવાની પ્રવૃત્તિને…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હિન્દી દિવસે હિન્દી કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં સ્ત્રી, ભારતમાતા, પ્રકૃતિ, કૃષ્ણ, સમય જેવા વિષયો પર કાવ્યો રજૂ કર્યાં હતા. જેમાં શુદ્ધ ઉચ્ચારણ, લય, હાવભાવ દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા….

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) અંગ્રેજી કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન આવ્યું હતું. આ સ્પર્ધા ચાર હાઉસો વચ્ચે રાખવામાં આવી હતી.  સ્પર્ધમાં કૂલ ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતાં.  દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર કાવ્યો રજૂ કર્યા હતાં.  આ કાવ્ય સ્પર્ધામાં ધો.8 થી 12 ના વિદ્યાર્થીઓએ જીવન વિષયક સંદેશ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સ્પષ્ટ ઉચ્ચારણ, શબ્દોની શુદ્ધતા, કાવ્યા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાંજન્મદિવસ ની શુભેચ્છા કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજાઈ  

હીરામણી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓની જન્મદિન શુભેચ્છા કાર્ડ બનાવવાનુ  આયોજન તા. 29 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવ્યું. બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવા માટે આ સ્પર્ધા નું આયોજન હીરામણી શાળામાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બર્થ ડે કાર્ડ બનાવવા…

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં  બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય નાં BEST COORDINATOR તરીકે જાહેર કરીને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન,…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ માં દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ આર્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પેપર માંથી કલાત્મક દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ કાર્ડ પેપર, ક્રેપ પેપર, ટેક્ચર પેપર તેમજ નકામી વસ્તુઓ નો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટિવ કાર્ડ અને તોરણ બનાવ્યા હતા.વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં સુંદર કામ…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અમીને સ્ટેટ કૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્યન અમીને સ્ટેટ કૂડો ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

હીરામણિ પ્રાયમરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્કેટિંગ માં ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જિત્યા

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવેલી અટલ લેબમાં ચંદ્રયાન-3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવેલ અટલ લેબમાં ચંદ્રયાન-3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્ટેટ સ્વિમિંગમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીનીઓએ સ્ટેટ સ્વિમિંગમાં 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા