આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધાત્મક વિવિધ વિષયોની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવા માટે કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્યમાં બેસ્ટ કો-ઓર્ડિનેટર જાહેર કરાયા

Spread the love

સાયન્સ ઓલમ્પિયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડની સ્પર્ધામક વિવિધ વિષયોની પરીક્ષામાં  બાળકોને વિષયલક્ષી જ્ઞાન આપીને સ્પર્ધામક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવવાં માટે હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં કેતનકુમાર ભટ્ટને ગુજરાત રાજ્ય નાં BEST COORDINATOR તરીકે જાહેર કરીને તેમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલ. તેમની આ સિધ્ધિ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા નિતા શર્મા, આચાર્યા પીનાક્ષી વડોદરિયા, અભિનંદન આપ્યા હતા.

Total Visiters :424 Total: 1500251

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *