અમદાવાદ
અમદાવાદ જિલ્લા અંડર-૧૩ (છોકરાઓ અને છોકરીઓ) રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માટે પસંદગી ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા ચેસ ન્યુ અમદાવાદ જિલ્લા એસોસિએશનના નેજા હેઠળ ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. અંતિમ પરિણામો નીચે મુજબ છે:

છોકરાઓ: છોકરીઓ:
૧) ધ્યાન પટેલ – ૫ પોઈન્ટ ૧) રાયના પટેલ – ૪.૫ પોઈન્ટ
૨) વિહાન પરીખ – ૫ પોઈન્ટ ૨) વિની ગાંધી – ૪ પોઈન્ટ
૩) આરવ શાહ – ૪.૫ પોઈન્ટ ૩) રિયા બેંકર – ૪ પોઈન્ટ
૪) આરવ કુમાર – ૪ પોઈન્ટ ૪) કવિશા આદેશરા – ૪ પોઈન્ટ
૫) પ્રીતિશ રાયચંદાની – ૪ પોઈન્ટ ૫) સયામી શાહ – ૪ પોઈન્ટ.
દરેક શ્રેણીમાં ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. ટોચના બે વિજેતાઓ રાજ્ય ટુર્નામેન્ટમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.